બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઉર્વશી રૌતેલા બની મણિપુરની 'ક્વિન', 24 કેરેટ ગોલ્ડવાળા ડ્રેસમાં છવાઇ ગઇ એક્ટ્રેસ, જુઓ VIDEO
Last Updated: 04:16 PM, 18 September 2024
ઉર્વશી રૌતેલાએ ફરી એક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. એક્ટિંગથી વધારે સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેતી ઉર્વશી મણિપુરના પારંપરિક પોશાક પોટલાઈમાં જોવા મળી. ગ્લોબલ ઈન્ડિયા કાઉચર વીકમાં તેનો ટ્રોડિશનલ અવતાર જોયા બાદ દરેક લોકો તેમના વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મણિપુરનો પોટલાઈ પોશાક
ઉર્વશી રૌતેલાએ ગ્લોબલ ઈન્ડિયા કાઉન્ચર વીકમાં ફેશન ડિઝાઈનર રોબર્ટ નોરેમ માટે રેંપ વોક કર્યું. ખાસ વાત એ છે કે તેણે લાલ રંગનો મણિપુરી પોટલાઈ પોશાક પહેર્યો.
ADVERTISEMENT
રેંપ પર વોક કરતી વખતે હસીના ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જાણે સ્વર્ગથી અપ્સરા ઉતરી આવી હોય. તેને પોતાના પારંપરિક ડ્રેસમાં જોઈને ફેંસ પણ ખૂબ જ ખુશ થઈ ગયા.
ADVERTISEMENT
અસલી સોનાથી બન્યો પોટલોઈ પોશાક
ADVERTISEMENT
રોબર્ટ નોરેમની ડિઝાઈન મણિપુરી પોટલાઈ પોશાક 24k અસલી સોનાનો બનાવવામાં આવ્યો છે. આ ડ્રેસની હેમલાઈનને રિયલ ગોલ્ડ જ્વેલરીથી સજાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
એક્ટ્રેસે ફોટો શેર કરવાની સાથે જ જાણકારી આપી કે ઈતિહાસમાં શોસ્ટોપર તરીકે 24K અસલી સોનાની પોટલાઈ ક્વીન ડ્રેસ પહેરનાર પહેલી ભારતી મહિલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.