Video / અરબ ફેશન વિકમાં ઉર્વશી રૌતેલાએ કર્યો 22 કેરેટ સોનાનો મેકઅપ, તેનો લુક જોઈ બધાંની આંખો થઈ ગઈ પહોળી

Urvashi Rautela 22 Carate Gold Eyeshadow Becomes Talk Of The Town At Arab Fashion Week Watch Videos

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્વશીના મેકઅપને કારણે ચર્ચા થઈ રહી છે. ઉર્વશી એક્ટિંગ માટે નહીં પરંતુ તેની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. હકીકતમાં ફેશન આઈકન ઉર્વશી હાલમાં અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનારી પહેલી મહિલા બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ