બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 16 વર્ષની ઉંમરમાં લગ્ન, 17 વર્ષે બની બે બાળકોની મમ્મી અને 18 વર્ષની ઉંમરે પતિ સાથે છૂટાછેડા

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / 16 વર્ષની ઉંમરમાં લગ્ન, 17 વર્ષે બની બે બાળકોની મમ્મી અને 18 વર્ષની ઉંમરે પતિ સાથે છૂટાછેડા

Last Updated: 02:13 PM, 9 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જેણે કોલેજમાં ભણતી વખતે લગ્ન કરી લીધા હતા અને થોડા મહિનામાં જ છૂટાછેડા લઈ લીધા હતા. ( Photo: Instagram/urvashidholakia)

1/8

photoStories-logo

1. 16 વર્ષે લગ્ન, 18 વર્ષે અલગ

ઉર્વશી ધોળકિયાએ 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, 17 વર્ષે બે પુત્રોની માતા બની અને 18 વર્ષે પતિથી છૂટાછેડા લઈ લીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 1 મહિનો રૂમમાં બંધ

છૂટાછેડા પછી ઉર્વશી ધોળકિયાએ ખૂબ જ મુશ્કેલ દિવસોનો સામનો કરવો પડ્યો. તેણે એક મહિના માટે પોતાને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. જાત માટે લીધો સમય

"એક સમય હતો જ્યારે હું મારી સાથે બનેલી ઘટનાઓ વિશે વિચારવા માટે એક મહિના સુધી મારી જાતને રૂમમાં બંધ રાખતી હતી. તે સમયે, મેં કોઈની સાથે વાત પણ નહોતી કરી. હું ફક્ત આમાંથી કેવી રીતે આગળ વધવું તે વિશે વિચારી રહી હતી. "

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કઠિન નિર્ણય લેવાની ફરજ

ઉર્વશી એ કહ્યું કે છૂટાછેડા પછી તેની પાસે બાળકોને ઉછેરવા માટે પૈસા નહોતા અને તે તેના માતાપિતા પર આર્થિક રીતે નિર્ભર રહેવા માંગતી નહોતી. આ કારણે, તેમને ઘણા કઠિન નિર્ણયો લેવાની ફરજ પડી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. માતા-પિતાનો મળ્યો સપોર્ટ

ઉર્વશીએ એ કહ્યું કે જો તે દિવસોમાં તેના માતાપિતાએ તેને ટેકો ન આપ્યો હોત, તો તે કલ્પના પણ કરી શકતી ન હતી કે અભિનેત્રીની હાલત શું હોત.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બાળકો ઈચ્છે છે તેના લગ્ન

ઉર્વશી ધોળકિયા 45 વર્ષની છે પણ તેના બંને દીકરાઓ અભિનેત્રીના લગ્ન જોવા માંગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. પુત્રો પિતા સાથે નથી સંપર્કમાં

ઉર્વશી ધોળકિયાના બંને પુત્રો તેમના પિતાના સંપર્કમાં નથી અને આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. બાળકોને મોકલ્યા હોસ્ટેલ

અભિનેત્રીએ કહ્યું કે છૂટાછેડા પછી, તેના પુત્રોને હોસ્ટેલ મોકલવાનો કઠિન નિર્ણય લેવા પાછળનું કારણ દીકરાઓને એક શિસ્તબદ્ધ જીવન શિખવવાનું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

tv actress urvashi dholakia entertainment

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ