ફૂટબોલ / કોપા અમેરિકામાં ઉલટફેરનો શિકાર થઇ ઉરૂગ્વે, પેરુએ પેનલ્ટી શૂટઆઉટમાં આપી માત

Uruguay lost 5-4 to Peru on penalties after their Copa America quarter-final finished goalless

પેરુની એક ટીમને ઉલટફેર કરતા થયેલ પેનલ્ટી શૂટઆઉટ સુધી ગયેલ કોપા અમેરિકા-2019ની એક રોમાંચક ક્વાટર ફાઇનલ મેચમાં ઉરુગ્વેને 5-4(0-0) હાર મળી હતી. આ જીત સાથે ફાઇનલમાં પહોંચનાર પેરુનો સામનો 4 જુલાઇના રોજ ચિલી સાથે થશે. એક અન્ય સેમીફાઇનલમાં આર્જેટીનાનો સામનો બ્રાઝીલ સાથે થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ