બોલીવૂડ / હવે આ જાણિતી એક્ટ્રેસ આવી કોરોનાની ઝપેટમાં, બોલી- દિવાળીમાં ધ્યાન રાખજો

 Urmila Matondkar Tested Covid 19 Positive Says I Am Fine And I Have Isolated Myself At Home

દેશભરમાં કોરોનાના કેસો પહેલાની સરખામણીમાં ઘટ્યા છે, પરંતુ તેનો કહેર હજુ પૂરો થયો નથી. તાજેતરમાં અભિનેત્રી-રાજકારણી ઉર્મિલા માતોંડકર પણ તેની ઝપેટમાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ