બોલિવૂડ / ઉર્મિલા માતોંડકર પર ભડકી કંગના, કહ્યું તે સોફ્ટ પોર્ન સ્ટાર છે, તેને ટિકિટ મળી શકે તો મને કેમ નહીં

urmila matondkar posts note after kangana ranaut calls her soft porn star

સંસદમાં રવિ કિશન અને જયા બચ્ચનના નિવેદન પછી બોલિવૂડ બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. કેટલાક જયાની તરફેણમાં સોશિયલ મીડિયા પર પોતાના મંતવ્યો આપી રહ્યાં છે તો કેટલાક રવિ કિશનને સમર્થન આપતા જયાના નિવેદનનો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ બોલિવૂડની 'છમ્મા-છમ્મા' ગર્લ એટલે કે ઉર્મિલા માતોંડકરે જયા બચ્ચનના નિવેદનને સમર્થન આપતા કંગના રનૌત પર નિશાન સાધ્યું હતું, ત્યારબાદ કંગનાએ ઉર્મિલાને 'સોફ્ટ પોર્ન સ્ટાર' ગણાવી. તો એક્ટ્રેસે પંગા ક્વિન પર ફરી એકવાર નિશાન સાધતા પલટવાર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x