આરોપ / રંગીલા ગર્લ ઉર્મિલાનો રંગ ઉડ્યો, ચૂંટણીમાં હાર બાદ EVM પર ફોડ્યું ઠીકરું

Urmila Matondkar alleges EVM glitch in Magathane constituency

ચૂંટણી પરિણામોના રૂઝાન સામે આવી રહ્યા છે અને ધીરે ધીરે પરિણામ સ્પષ્ટ થઇ રહ્યા છે કે કોન ક્યાંથી જીતી રહ્યું છે અને ક્યાંથી હારી રહ્યું છે. ભાજપ અને સહયોગી પાર્ટિઓને લોકસભા ચૂંટણી 2019માં બમ્પર જીત પ્રાપ્ત થઇ છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ