યૂરિનરી ઈન્ફેક્શન / વારંવાર યૂરિન માટે જવું આ બીમારીનો સંકેત હોઈ શકે છે, બેદરકારી વિના કરો આ ઘરેલૂ ઈલાજ

Urinary tract infections Home remedies, causes and symptoms

આજકાલની બિઝી લાઈફસ્ટાઈલ, અનિયમિત ખાનપાન અને પૌષ્ટિક ખોરાક ન ખાવાથી શરીરને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમાંથી જ એક સમસ્યા છે વારંવાર યૂરિન માટે જવું. આવું શરીરમાં નબળાઈ હોવાની સાથે જ માનસિક તણાવને કારણે પણ થાય છે. જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આગળ જતાં તે ગંભીર બીમારીનું સ્વરૂપ પણ લઈ શકે છે. જાણો જાણીએ આ સમસ્યાના કારણો અને ઘરેલૂ ઈલાજ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ