વિવાદ / મુંબઈનાં રસ્તાએ પર અશ્લીલતા ફેલાવે છે ઉર્ફી જાવેદ, ભાજપના નેતાએ કરી કાર્યવાહિની માંગ

urfi Javed spreading obscenity on the streets of Mumbai, BJP leader demands action

બીજેપી નેતા ચિત્રા વાઘે ઉર્ફી જાવેદની ખૂબ જ કડક શબ્દોમાં ટીકા કરી છે. ભાજપની નેતા ચિત્રા વાઘ કહે છે, 'અમે બધાએ જોયું છે કે ઉર્ફી મુંબઈના રસ્તાઓ પર શું કરે છે. હું પોલીસ કમિશ્નરને મળી છું અને તેમને આ મામલે કાર્યવાહી કરવા અપીલ પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ