બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed shared bizarre experience of bollywood

શરમજનક / પલંગ પર સૂવડાવીને સાડી હટાવાઈ....એક્ટ્રેસના ખુલાસાથી બોલીવૂડમાં મચ્યો હડકંપ

Kinjari

Last Updated: 09:55 AM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગબોસ OTT ફેમ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના આઉટફીટ્સને લઇને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેણે મોટો ઘટસ્ફોટ કર્યો છે.

  • એક્ટ્રેસે કર્યો જોરદાર ખુલાસો
  • પ્રોડ્યુસરે જબરદસ્તી સીન શૂટ કરાવ્યો
  • લેસ્બિયન સિન પણ કરાવડાવ્યો શૂટ

પ્રોડ્યુસરે કર્યું આવું કામ
એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું કે, એક સિન હતો જેમાં મારા બનેવીનું પાત્ર ભજવનાર એક્ટરે મારી તરફ જોવાનું હતુ પરંતુ પ્રોડ્યુસરે તે સીન અડાઅડીનો સિન બનાવી દીધો. તેણે મારી સાડી ઉપર સુધી ઉઠાવવાનું કહ્યું જેથી મારી અન્ડરવેર દેખાય. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urfi (@urf7i)

 

લેસ્બિયન સીન કરાવ્યો શૂટ
ઉર્ફીએ કહ્યું કે મારી સાથે લેસ્બિયન સીન પણ શૂટ કરાવ્યો હતો. મને ખબર પડી કે મારી સાથે શું થઇ રહ્યું છે ત્યારે હું પ્રોડ્યુસર સામે રડી અને આજીજી કરી પરંતુ તેણે મને ધમકી આપી કે જો તેના કહ્યાં અનુસાર મેં કામ ન કર્યું તો જેલમાં બંધ કરાવી દેશે. ઉર્ફીએ કહ્યું તે પ્રોડ્યુસરે તેની પાસે ઇન્ટેન્સ લેસબિયન સીન પણ કરાવ્યા હતા. 

રડી રહી હતી પણ સીન ન અટક્યો
ઉર્ફી જાવેદે કહ્યું કે તે પલંગ પર સૂઇ રહી હતી અને રડી રહી હતી કારણકે તેનાથી આ સીન નહી થઇ શકે તેવું લાગી રહ્યું હતું, તેણે આજીજી કરી પરંતુ પ્રોડ્યુસરે ધમકાવી અને સીન શૂટ કરાવ્યો હતો. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urfi (@urf7i)

 

મુસ્લિમ હોવાથી મને ટાર્ગેટ કરાય છે: ઉર્ફી જાવેદ

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમ્યાન ઉર્ફીએ જણાવ્યું કે, મારી સાથે હંમેશા આવુ થાય છે. હું જ્યારે કોઈ પણ તસ્વીર શેર કરુ છુ ત્યારે મને બુરખો પહેરવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં લોકો મને કહે છે કે તમારી પર તો ફતવો જાહેર કરી દેવો જોઈએ. જોકે, મને આ બધી કોમેન્ટો પર કોઈ અસર થતી નથી. ઉર્ફીએ વધુમાં કહ્યું, જો ફતવો જાહેર કરવો હોય તો કરી દો. હું તો હંમેશા આવા જ કપડા પહેરુ છું અને હું મારી મરજીમુજબ જ કપડાં પહેરીશ. તમે કોઈને કેમ ટોકો છો. જ્યારે હું કોઈને નુકસાન પહોંચાડતી નથી તો લોકો પછી હોબાળો કેમ કરે છે?

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urfi (@urf7i)

 

બળાત્કારના આરોપીને ટ્રોલ કરો તો દેશમાં ફેરફાર આવે: ઉર્ફી જાવેદ

અશ્લિલ ટીપ્પણીઓ પર ઉર્ફીએ કહ્યું, મેં તો કોમેન્ટ વાંચવાની બંધ કરી દીધી છે. હવે તો હદ થઈ ગઈ છે લોકો મને બળાત્કારની ધમકીઓ આપે છે. એટલું જ નહીં, લોકોએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. લોકો લખે છે, આ નિમ્ન સ્તરની મહિલા છે. તેનો રસ્તા પર બળાત્કાર થવો જોઈએ. તેને મારી નાખવી જોઈએ. આ સાંભળી મને હસવુ આવે છે કે આ બધુ તમે મને કહો છો. જો આ વાત તમે કોઈ બળાત્કારના આરોપીને કહી હોત અને તેને ટ્રોલ કર્યો હોત તો કદાચ સિસ્ટમમાં ફેરફાર થયો હોત.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ