ના હોય! / 'હું ઇસ્લામને ફોલો નથી કરતી..' સોશ્યલ મીડિયા પર ઉર્ફીએ આપ્યું એવું નિદેવન કે મચી ગયો ખળભળાટ

 urfi javed said she doesn't follow islam

'બિગ બોસ ઓટીટી' ફેમ ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર  હેડલાઇન્સમાં રહે છે. તેની ફેશન સ્ટાઈલ ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જ્યારે કેટલાક લોકોને તેના કપડા પસંદ નથી, જેના કારણે તેને ટ્રોલીંગનો સામનો કરવો પડે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ