અલગ લુક / આ શું કર્યું ઉર્ફી જાવેદ? શરીરના એવા ભાગ પર કરાવ્યું પેઈન્ટિંગ કે સૌ કોઈ રહી ગયા હક્કા-બક્કા, VIDEO વાયરલ

urfi javed painted his body part watch shocking video

ચર્ચામાં કઈ રીતે રહેવુ તે તો ઉર્ફી જાવેદ પાસેથી શિખવુ પડે. હાલમાં ઉર્ફી જેવી કેમેરા સામે આવી તો તેને જોઈને માથુ ચકરાઈ ગયુ. આ વખતે ઉર્ફીએ પોતાને અલગ લુક આપવા માટે શરીર પર પેઈન્ટથી ડિઝાઈન બનાવી છે. ઉર્ફીની આ ડિઝાઈનને જેણે જોઈ છે તે તેની તરફ આકર્ષિત થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ