ચાહકો આફરિન / VIDEO: ઉર્ફીની અદાઓએ ઉડાવી લોકોની ઊંઘ, વીડિયોએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

urfi javed new video wear pink blouse with polka dot saree

પોતાના ડ્રેસિંગ સેન્સથી સૌ કોઈના હોશ ઉડાવનારી ઉર્ફી જાવેદનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફીની ડ્રેસથી વધુ વીડિયો શેર કરતા જે કેપ્શન લખ્યું છે, તે લોકોનુ વધુ ધ્યાન ખેંચી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ