બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'પાપા હી બડા નામ કરેંગે..' ઉદિત નારાયણના કિસિંગ વીડિયો પર ઉર્ફી જાવેદની કોમેન્ટ વાયરલ

મનોરંજન / 'પાપા હી બડા નામ કરેંગે..' ઉદિત નારાયણના કિસિંગ વીડિયો પર ઉર્ફી જાવેદની કોમેન્ટ વાયરલ

Last Updated: 11:50 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદિત નારાયણનો કિસિંગ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેને લઇને ઉર્ફી જાવેદે આ નિવેદન આપ્યું

બોલિવૂડમાં ઘણા હિટ ગીતો ગાઈ ચૂકેલા ઉદિત નારાયણનો કિસિંગ વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો. આ વીડિયોમાં ઉદિત એક મહિલા ચાહક સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ પછી તેણે અચાનક મહિલા ચાહકના હોઠ પર ચુંબન કર્યું. આ વાયરલ વીડિયો પર ઉદિતને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે ઉર્ફી જાવેદે ઉદિત વિશે એવી વાત કહી છે કે તેમનું નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે.

ઉર્ફી જાવેદે ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરી. આવી સ્થિતિમાં, જ્યારે ઉર્ફીને ઉદિત નારાયણના ચુંબન વિવાદ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ઉર્ફીએ પ્રશ્ન સાંભળતાની સાથે જ ગીત ગણગણવાનું શરૂ કરી દીધું. આ ગીત છે કિસ કિસ કો પ્યાર કરું મેં...કિસ કિસ કો દિલ દું મેં, આ પછી ઉર્ફીએ કહ્યું- પાપા કહેતે હે ..પાપા હી બડા નામ કરેંગેં આટલુ બોલ્યા બાદ ઉર્ફીએ કહ્યું ' તે ૬૯ વર્ષના છે ને? અત્યારે તેમની ઉંમર જ એવી છે, આ ઉંમરે આવું બધું થાય છે.

ઉદિત નારાયણનો વાયરલ વીડિયો

ઉદિત નારાયણે વાયરલ વીડિયો પર શું કહ્યું ?

કિસિંગ વીડિયો વાયરલ થયા બાદ ઉદિત નારાયણે પણ આ મામલે સ્પષ્ટતા આપી હતી. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા ઉદિતે કહ્યું, ' મેં ક્યારેય એવું કંઈ કર્યું છે જેનાથી મને, મારા પરિવારને કે દેશને શરમ આવે?' તો પછી હું મારા જીવનના આ તબક્કે આવું કંઈક કેમ કરીશ? જ્યાં મેં બધું જ પ્રાપ્ત કર્યું છે. મારી અને મારા ચાહકો વચ્ચે એક સાચો અને ક્યારેય ન તૂટતો બંધન છે. તમે જે જોયું તે મારા અને મારા ચાહકો વચ્ચેનો પ્રેમ છે. તેઓ મને પ્રેમ કરે છે અને હું તેમને તેનાથી પણ વધુ પ્રેમ કરું છું. મને કોઈ અફસોસ કે શરમ નથી.

આ સાથે ઉદિત નારાયણે કહ્યું, 'મારે શા માટે શરમ અનુભવવી જોઈએ?' મારા અવાજમાં પસ્તાવો જોયો? મને હસવાનું મન થાય છે. જે કંઈ બન્યું તે ગુપ્ત નહોતું. બધું જાહેરમાં હતું. મારું હૃદય સ્વચ્છ છે. લોકો સાચા પ્રેમને ગંદો કહે તો મને દુઃખ થાય છે.

આ પણ વાંચોઃ અક્ષય કુમાર સહિત 20 કલાકારોનો કાફલો, વેલકમ ટૂ ધ જંગલનું સવા ત્રણ મિનિટનું લાંબું ટીઝર રિલીઝ

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udit Narayan Urfi Javed Comment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ