અર્થતંત્ર / દિલ્હીની હાર બાદ મોદી સરકાર માટે બેરોજગારી મામલે આવ્યાં વધુ એક ખરાબ સમાચાર

urban unemployment rate increases sharply in january 2020 cmie

ડિસેમ્બરમાં બેરોજગારીના દરમાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇકોનોમી (CMIE) એ આ જાણકારી આપી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x