રિપોર્ટ / મોદી સરકાર માટે રાહતના સમાચાર, શહેરી બેરોજગારી દરમાં આવ્યો ઘટાડો

urban unemployment rate falls in january march quarter says report

રોજગારના મોરચે ઘેરાયેલી સરકાર માટે થોડાક રાહતના સમાચાર આવ્યા છે. જાન્યુઆરી અને માર્ચ વચ્ચે શહેરી બેરોજગારી દર (Unemployment Rate) માં ઘટાડો આવ્યો છે. રોયટર્સે હજુ સુધી પબ્લિશ ન થયેલી સરકારી રિપોર્ટના હવાલાથી આમ કહ્યું છે. રોયટર્સ મુજબ, જાન્યુઆરી-માર્ચ વચ્ચે શહેરી બેરોજગારી દર ઘટીને 9.3 ટકા પર પહોંચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ