ઑટો / Hyundaiની આ ગાડીઓ પર મળી રહ્યું છે 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

upto rs 75000 benefits on hyundai cng cars grand i10 grand i10 nios and santro

દેશની બીજી નંબરની કાર નિર્માતા કંપની હ્યુંડાઇએ તાજેતરમાં જ પોતાની સબ કૉમ્પેક્ટ સેડાન કાર Hyundai Auraને સીએનજીની સાથે લૉન્ચ કરી હતી. કંપનીએ બેસ સીએનજી વેરિયન્ટની કિંમત 7.29 લાખ રૂપિયા રાખી હતી. તો બીજી બાજુ એની સીએનજી ગાડીઓ પર 75 હજાર રૂપિયાના ફાયદા અને ડિસ્કાઉન્ટ્સ, ઑફર કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ