ઓટો / મારૂતિની આ શાનદાર ગાડીઓ પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણીને તરત જ લેવા દોડશો

Upto Rs 50000 Discount On Maruti Cars In August 2020

લોકડાઉન દરમિયાન કાર નિર્માતા કંપનીઓની સેલિંગમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. દેશમાં અનલોક શરૂ થતા કંપનીઓ આ નુકસાનથી ભરપાઈ કરવામાં લાગેલી છે. જેથી ઘણી કંપનીઓ પોતાના અનેક મોડલ્સ પર ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ આપી રહી છે. મારૂતિની કારો પર પણ આ મહિને એટલે કે ઓગસ્ટમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ મહિનામાં તમે અલ્ટો 800થી લઈને એસ-પ્રેસો અને ડિઝાયર જેવી કારો સસ્તામાં ખરીદી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ