ઓટો / મારૂતિની આ શાનદાર ગાડીઓ પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણીને આજે જ લેવા જશો

Upto Rs 45000 Discount On Maruti Suzuki Cars In September 2020

મારૂતિ સુઝુકી નેક્સા કારો પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે આ મહિને નવી કાર લેવાનું વિચારી રહ્યાં છો તો તમે મારૂતિની ઈગ્નિસ, મારૂતિ સુઝુકી સિયાઝ અને મારૂતિની બલેનો પર બંપર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તો ચાલો જાણો કેટલું ડિસ્કાઉન્ટ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ