ઓટો ન્યૂઝ / ફેસ્ટિવલ સીઝનમાં આ બાઈક પર મળી રહ્યું 30,000 રૂપિયાનું બંપર ડિસ્કાઉન્ટ, આજે જ ખરીદી લો

Upto Rs 30000 Discount On Kawasaki Versys 650

Kawasaki India તેની મિડલ વેટ એડવેન્ચર બાઇક Kawasaki Versys 650 પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. એટલે કે, જો તમે કોઈ એડવેન્ચર બાઇક શોધી રહ્યો છો તો આ ડીલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બાઇકની ખરીદી પર તમે અત્યારે 30,000 રૂપિયાની બચત કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ