સમારોહ / પાટીદાર સમાજના UPSC-GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

UPSC-GPSC passed Patidar society students Awarded ahmedabad

સમસ્ત પાટીદાર સમાજના યુપીએસસી અને જીપીએસી સાથે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. સાથોસાથ યુપીએસસી દિલ્હી બેચ અને જીપીએસસી બેચનો શુભારંભ પણ કરાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ