પરિણામ / UPSCમાં કનિષ્ક કટારિયા પ્રથમ નંબરે, 759 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર

upsc final exam 2019 results kanishak kataria first rani in india

UPSC દ્વારા સિવિલ સેવા પરીક્ષા 2018નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કનિષ્ક કટારિયા પ્રથમ નંબરે ઉત્તિર્ણ થયા છે. જ્યારે સૃષ્ટિ દેશમુખ મહિલા ઉમેદવારોમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. પ્રથમ 10માં 5મા નંબર પર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ