પરિણામ / UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું ફાઈનલ રિઝલ્ટ જાહેર, પ્રદીપ સિંહે કર્યું ટોપ

UPSC Exam Result 2019 announced

UPSC ( The Union Public Service Commission ) દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ 2019નું રિઝલ્ટ આપવામાં આવ્યું છે. પરીક્ષામાં પ્રદીપ સિંહે ટોપ કર્યું છે અને બીજા સ્થાન પર જતિન કિશોર જ્યારે ત્રીજા નંબર પર પ્રતિભા વર્મા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ