સફળતા / કાશ્મીરની આ દીકરી બનશે સૌથી યુવા IASમાંથી એક, ઉંમર જાણીને વિશ્વાસ નહીં થાય

upsc cse 2019 nadia from kupwara one of the youngest ias officer india tedu

કાશ્મીરના કુપવાડા જિલ્લામાં 23 વર્ષીય નાદિયા બેગએ સંઘ લોક સેવા પરીક્ષામાં સફળતા મેળવી છે. નાદિયાએ આ પરિક્ષામાં 350મો રેંક મેળવ્યો છે. તેના માતા પિતા સરકારી શિક્ષક છે. નાદિયા નવી દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી અર્થશાસ્ત્રાની સ્નાતક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ