વિવાદ / કંઇ જ કાયમી નથી, બની શકે કાલે કેન્દ્રમાં સરકાર...: LG સામેના વિવાદ વચ્ચે કેજરીવાલનું નિવેદન

Uproar over stoppage of training of Delhi government teachers abroad

દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને LG વી.કે. સક્સેના વચ્ચેનો વિવાદ અટકવાની જગ્યાએ દરરોજ એક નવા સ્તરે પહોંચી રહ્યો છે. આજે વિધાનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના પર આકરા પ્રહારો કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ