પ્રજા જ રાજા / VIDEO: જામનગરમાં ગ્રામીણોએ હોબાળોએ કરી ઘેર્યા તો BJPના સિનિયર નેતાએ સમજાવટ માટે જુઓ શું કર્યું

Uproar in BJP meeting at Nava Nagana of Jamnagar taluka

જામનગરના નવા નાગના લોકોએ ઉગ્ર રજૂઆત કરતા જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર રાઘવજી પટેલે સભા અધૂરી છોડવી પડી હતી. લાંબા સમયથી સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ ન આવ્યું હોવાથી ગ્રામજનોએ તેમનો ઘેરાવ કરીને વિરોધ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ