બિહાર / 3 શહેરોમાં 5 મણ શુદ્ધ સોનું ઝડપાતાં હાહાકાર, એવા ઠેકાણે સંતાડાયું કે અધિકારીઓ ચક્કર ખાઈ ગયા

Uproar as 5 maunds of pure gold seized in 3 cities, stashed in such a place that officials were stunned

ઉત્તર-પૂર્વ ભારતમાંથી બસ, ટ્રેન, હવાઈ માર્ગે સોનાની દાણચોરી કરીને દેશના વિવિધ શહેરોમાં લઈ જવામાં આવે છે. નેપાળ સરહદેથી પટના લાવીને મુંબઈ અને દક્ષિણ ભારતથી દાણચોરી કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ