વડોદરા / વાઘોડિયામાં છૂત-અછૂતનો કિસ્સો બનતા વાલ્મિકી સમાજ દ્વારા કલેક્ટરને આપાયું આવેદનપત્ર

ફરી એકવાર સરકારની નીતિઓના લીરેલીરા ઉડાવતો કિસ્સો સરકારની જ ઈન્સ્ટિટ્યૂટમાં સામે આવ્યો છે. જેણે સાબિત કરી બતાવ્યું છે કે, આજે પણ ભાજપ સરકારના રાજમાં સરકારી સંસ્થાઓમાં આભડછેડ જીવી રહી છે. આવી જ એક ઘટના વડોદરાના વાઘોડિયામાં સામે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ