રાજકોટ / ઉપલેટામાં ખેડૂતોની માઠી દશા, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન

રાજકોટના ઉપલેટામાં ભાદર કાંઠાના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયા છે. પાણી ભરેલા ખેતરમાં પાક ડૂબ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયો છે. ખેતરોના પાણીમાં ખેડૂતોએ ડૂબકીઓ મારી હતી.

બ્રેકિંગ ન્યૂઝ