અકસ્માત / વડોદરાથી પગપાળા સંઘ દ્વારકા પહોંચે તે પહેલા જ ઉપલેટા નજીક દુર્ઘટના, ચાલકે કાર ચઢાવી દેતા 2 મહિલાના મૃત્યુ

upleta car accident two women killed vadodara dwarka

ઉપલેટા નજીક કાર ચાલકે વડોદરાથી દ્વારકા પગપાળા જતા સંઘની મહિલાઓને અડફેટે લીધી હતી, જેમાંથી 2 મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ