કામની વાત / ડેબિટ કાર્ડને જોરદાર પ્રતિસાદ મળતા હવે RuPay ક્રેડિટ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, જાણો તમને શું થશે ફાયદો

upi transaction by credit card soon how it will helpfull for customer

યુપીઆઈ ચૂકવણી માટે અત્યારે તમારી પાસે બચત અથવા ચાલુ ખાતુ હોવુ જરૂરી છે, જેમાં તમારા ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકાય છે. પરંતુ ટૂંક સમયમાં એનપીસીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા યુપીઆઈ ચૂકવણીની સુવિધા શરૂ કરવાની છે. જેનાથી ગ્રાહકોને ઘણી સુવિધા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ