ડિજિટલ ભારત / UPIની મદદથી માત્ર એક મહિનામાં થઈ 10 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ, 6 અબજ ટ્રાન્ઝેક્શન

UPI reported 6.28 billion transactions worth Rs 10.62 trillion in July 2022- Union Finance Minister

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે એવું જણાવ્યું કે જુલાઈમાં 10 લાખ કરોડ રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ