DIGITAL INDIA / UPI ટ્રાંજેક્શનમાં નવો રેકોર્ડ: 1 ટ્રિલિયન ડોલરથી વધારેનું ટ્રાંજેક્શન વૈલ્યૂ, જોઈ લો શું થશે તેની અસર

upi created new record digital transaction value crossed one trillion dollars

UPIએ માર્ચમાં પહેલી વાર વોલ્યૂમમાં 500 કરોડનો આંકડો પાર કર્યો છે. જે બાદ નાણાકીય વર્ષ 20માં તેની ડિજિટલ ટ્રાંજેક્શન વેલ્યૂ 1 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરી ગઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ