રાજકારણ / ઉપેન્દ્ર કુશવાહા થયા સાઈડલાઇન?, JDU અધ્યક્ષના નિવેદનથી રાજકારણમાં ભૂકંપ, જણાવ્યું ખેલ ક્યાંથી ખેલાયો

upendra kushwaha farewell to the post of jdu parliamentary board president lalan singh

JDUનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે સોમવારે મોટો દાવો કરતાં કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહા પાર્ટીમાં કોઈ પદ પર નથી. તે માત્ર MLC છે અને સંસદીય બોર્ડનાં અધ્યક્ષનું પદ ખાલી છે.

બ્રેકિંગ ન્યૂઝ