યૂટિલિટી / ફ્રીમાં રાશન લેનારા લોકો માટે સારા સમાચાર, હવે આ રીતે પણ મેળવી શકાશે નજીકના ડીલર પાસેથી રાશન

update your ration dealer details in ration card via online check here full process

પહેલા લોકોને રાશન લેવા માટે રાશન કાર્ડ પર અલોટ કરેલા કેન્દ્ર પર જવાનું રહેતું હતું પરંતુ હવે તમે તમારા ઘરની નજીકના રાશન કેન્દ્રથી જ અનાજ મેળવી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ