બદલાવ / નથી ગમતો આધાર કાર્ડનો તમારો ફોટો? તો આવી રીતે કરો અપડેટ

update your photo in aadhaar card by these two ways

દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ માત્ર એક દસ્તાવેજ નહીં પરંતુ એક ઓળખપત્ર પણ છે. કોઇ પણ નાણાંકીય લેણદેણ અને સરકારી યોજનાઓનો લાભ ઊઠાવવા માટે આધાર જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ