યૂટિલિટી / બેંકમાં આ રીતે અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નહીં તો થઈ શકે છે મોટું નુકસાનઃ જાણો ઓનલાઈન પ્રોસેસ

update your mobile number in bank account check full process

જો તમારો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અને કોઈ કારણસર તમે તમારો ફોન નંબર બદલી દીધો છે તો તમારે તેને તરત જ તમારા બેંક એકાઉન્ટમાં પણ બદલાવી દેવો જરૂરી છે. નહીં તો તમે બેંક એકાઉન્ટના અપડેટ્સ મેળવી શકશો નહીં. આ સિવાય તે અન્ય કોઈ નંબર પર જશે અને તમને મુશ્કેલી પડશે. તો જાણો આ નંબર બદલવાની ઓનલાઈન પ્રોસેસને વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ