બેંકિંગ / SBI ના ગ્રાહકો માટે મોટી સુવિધા, હવે જાતે જ કોઇપણ સમયે કરાવી શકશો પાસબુક અપડેટ

update passbook of sbi through passbook printing kiosk swayam

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પોતાના ગ્રાહકોને પાસબુક પોતે પ્રિન્ટ કરવાની સુવિધા આપી રહી છે. આ સુવિધાનો ફાયદો બેંક ઑટોમેટિક પાસબુક પ્રિન્ટિંગ મશીનની મદદથી આપે છે. આ મશીનથી ગ્રાહકો બારકોડ ટેક્નોલોજીની મદદથી પાસબુકને પ્રિન્ટ કરી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ