બોલિવૂડ / સુશાંત સિંહ કેસમાં બિહાર પોલીસ એક્શનમાં ; આ લોકોની થઇ શકે છે પૂછપરછ, EDએ પણ માંગી વિગત

Update in #SSR death CASE : Ankita Lokhande also likely to be questioned

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ અને વળાંક સામે આવી રહ્યા છે. આજે સુશાંતકેસમાં CBI તપાસની માંગ કરતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે ત્યારે બીજી તરફ પટના પોલીસ પણ આ કેસમાં એક્શનમાં આવી ગઈ છે. આટલું જ નહીં સુશાંત પાસેથી નાણા ખંખેરવાના આરોપો હોવાના કારણે હવે EDએ બિહાર પોલીસ પાસેથી માહિતીઓ માંગી છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ