સોશિયલ મીડિયા / નવા વર્ષે WhatsApp યુઝર્સને મળશે આ જબરદસ્ત ફીચર્સ, ઈન્સ્ટાગ્રામનો આ ફીચર પણ થશે એડ

Upcoming WhatsApp features 2020 How instant messaging platform is set to change

આ વર્ષે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં ઘણાં નવા ફીચર્સ આવ્યા હતા. કેટલાક પ્રાઈવસી પર કેન્દ્રિત રહ્યા તો કેટલાક ફીચર્સ યુઝર ઈન્ટરફેસથી જોડાયેલા રહ્યા છે. હવે ગ્રુપને પહેલાં કરતાં વધુ પ્રાઈવેટ બનાવી દેવામાં આવ્યું છે, જેમાં તમારી પરમિશન વિના કોઈ જ તમને ગ્રુપમાં એડ કરી ન શકે. પણ હવે વર્ષ 2020માં કેટલાક ખાસ ફીચર્સ વોટ્સએપ યુઝર્સને મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ