નવી પોલિસી / ઈલેક્ટ્રિક કારની ખરીદી પર સરકાર આપશે એક લાખ રૂપિયા: જાણો કયા રાજ્યમાં લેવાયો આવો નિર્ણય

up yogi adityanath govt announced electric vehicle policy four wheelers get 1 lack discount

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-2022ને પણ મંજૂરી આપી છે. સરકાર નવા ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પર ખરીદદારોને ભારે ડિસ્કાઉન્ટ આપશે.

બ્રેકિંગ ન્યૂઝ