સુવિધા / Uber ભારતમાં રાઇડર્સ માટે આપી રહ્યો છે 5 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો

Up To Rs. 5 Lakh Insurance Free For Uber Riders In India

ઓનલાઇન ટેક્સી સર્વિસ Uber હવે પોતાના રાઇડર્સને 5 લાખ રૂપિયા સુધીનો વીમો આપી રહી છે, જે સમગ્ર રીતે ફ્રી છે. કંપનીએ જણાવ્યું કે તમારી રાઇડ શરૂ થશે એવા તમે 5 લાખ રૂપિયા સુધીના કવરેજના હકદાર થઇ જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ