હેલ્થ / કોરોનાથી ફેફસામાં મોટું ડેમેજ, 11 ટકા દર્દીઓમાં મળ્યો ઘા, સ્ટડીના ખુલાસાએ ચોંકાવ્યાં

up to 11 percent patients faces diseases related to lungs

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં પોતાનો કહેર દેખાડ્યો હતો. યૂએસએમાં થયેલ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોરોનાનાં એવા દર્દીઓ કે જેમને હોસ્પિટલમાં દાખલ કરવા જેવી સ્થિતિ સર્જાઇ હતી તેમાંથી 11% દર્દીઓનાં ફેફસાંમાં ઘા દેખાઇ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ