#BoycottChina / આ રાજ્યમાં કર્મચારીઓને 52 ચાઈનીઝ એપ્સ અનઈન્સ્ટોલ કરવા પરિપત્ર થયો, આમ કરનાર પહેલું રાજ્ય

up stf confidential letter remove 52 chinese apps all staff officers

ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક કોન્ફિડેન્સિયલ લેટર જાહેર કરી તમામ કર્મચારીઓને ચીની એપ્લિકેશનને દૂર કરવા સૂચના આપી છે. એસટીએફની અંદર એક આંતરિક પત્ર રજૂ કરવામાં આવ્યો છે. આ મુજબ તમામ 52 ચાઇનીઝ એપ્લિકેશનોને શક્ય તેટલી વહેલી તકે અનઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે ડેટા ચોરી થવાની શક્યતા ઘણી વધારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ