અથડામણ / યૂપીમાં જમીન વિવાદ મામલે અંધાધૂંધ ફાયરિંગ, 9નાં મોત ને 20થી વધુ ઘાયલ

UP: Sonbhadra fight land dispute murder died women injured up police

ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર જિલ્લાનાં ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ બાદ ગ્રામ પ્રધાન અને ગ્રામીણોની વચ્ચે થયેલી લડાઇમાં એક જ પક્ષનાં 9 લોકોએ હત્યા કરી દેવામાં આવી છે. પ્રધાનપક્ષનાં લોકોએ ગ્રામીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી કે જ્યાર બાદ અંદાજે 25 લોકો ઘાયલ થયા છે. ધોરાવલની મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ બાદ બરાબર લાકડીઓ અને ડંડાઓ પણ વરસ્યા. આ વિવાદમાં 6 પુરૂષ અને 3 મહિલાઓનાં મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ