બેદરકારી / સરકારી શાળામાં મિડ ડે મીલ યોજના હેઠળ બાળકોને ખવડાવાઇ રહ્યું છે મીઠુ અને રોટલી, જુઓ PHOTOS

up schoolchildren seen eating roti salt under flagship nutrition scheme mid day meal

ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાં એક સરકારી સ્કૂલમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા લગભગ 100 વિદ્યાર્થીઓને મિડ ડે મીલ તરીકે રોટલી અને મીઠુ પીરસવાનો મામલો સામે આવ્યો છે. સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનાર ગરીબ પરિવારના બાળકોને યોગ્ય પોષણ અને ભોજન આપવા માટે કેન્દ્ર સરકારે મિડ ડે મીલ યોજના શરૂ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ