કાર્યવાહી / 3 કરોડની સ્કોલરશિપ મેળવીને સુદીક્ષા ગઈ હતી અમેરિકા, UP આવી અને બદમાશોએ આપ્યું મોત

UP school topper bbson college student dies in accident

આજે એ દિવસ છે જ્યારે એક વાર ફરી સુદીક્ષા ભાટીના ઘરની બહાર કેમેરા છે. લોકોની ભીડ છે, ઘરવાળાઓની આંખોમાં આંસૂ છે. પરંતુ બે વર્ષ પહેલા આ આંસૂ ખુશીના હતા જ્યારે માતા પોતાની દિકરીને આલિંગન ભરી રહી હતી. પરંતુ આજે આ આંસૂ ખુશીના નહીં પરંતુ સુદીક્ષાની મૃત્યુંના દુઃખના છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના દાદરી વિસ્તારની આ દિકરી જિંદગીની તમામ મુશ્કેલ પરિસ્થિતિના પડકારનો સામનો કરી અમેરિકા પહોંચી ગઇ. પરંતુ છેડછાડ દરમિયાન થયેલ દૂર્ઘટનામાં તેનું મૃત્યું થયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ