બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / UP rape victim died

દિલ્હી / SC બહાર આત્મવિલોપન કરનારી રેપ પીડિતાનું મોત, UPના પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ

Kavan

Last Updated: 06:43 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટની બહાર 16 ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરનાર કથિત રેપ પીડિતાનું મંગળવારે મોત થયું હતું.

  • સુપ્રીમ કોર્ટ બહાર આત્મવિલોપન કરનાર કથિત રેપ પીડિતાનું મૃત્યુ
  • 16 ઓગસ્ટના રોજ પોતાના શરીર પર ચાંપી હતી આગ
  • સાંસદ સામે લગાવ્યા હતા આક્ષેપ

રેપ પીડિતા અને તેના મિત્રએ સુપ્રીમ કોર્ટની બહાર આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જો કે, આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા બાદ પીડિતાના દોસ્તનું 21 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું. 

સુપ્રીમ કોર્ટની બહાર મરતા પહેલા કર્યું હતું ફેસબુક લાઈવ 

ઉલ્લેખનીય છે કે, આગચંપી કરતા પહેલા બંન્ને મિત્રોએ કોર્ટની બહાર ફેસબુક લાઈવ પણ કર્યું હતું. જેમાં તેમણે  SSP અમિત પાઠક, CEO અમરેશ સિંહ, હવાલદાર સંજય રાય અને તેમના દીકરા વિવેક રાય તથા પૂર્વ IG પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. 

સાંસદ સામે લગાવ્યા હતા આક્ષેપ 

આપને જણાવી દઇએ કે, પીડિતાનું શરીર આત્મહત્યા દરમિયાન 70 ટકા દાઝી ગયું હતું, તેણીએ ફેસબુક લાઈવ દરમિયાન આત્મહત્યા કરી હતી અને સાંસદ અતુલ રાય પર પણ આરોપ લગાવ્યા હતા.  

સુરક્ષાકર્મીઓ દ્વારા કોર્ટના ગેટની બહાર લગાવી હતી આગ 

યુવતી અને તેના મિત્રએ સુપ્રીમ કોર્ટનાં ગેટ પાસે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બંને લોકોએ ગેટ નંબર ડી પાસેથી અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને સુરક્ષાકર્મીઓ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાને જ આગ લગાડી દીધી હતી.  

રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર 

બંને લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમણે ફટાફટ પોલીસ વાનથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બંને લોકોને રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ