ચેતવણી / વરસાદી તાંડવ માટે થઈ જાઓ તૈયાર, દેશના આ રાજ્યોમાં બારે મેઘ ખાંગાની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

UP Rain: Heavy rains may occur in UP in these two days, Met department has warned

ઉત્તરપશ્ચિમ ભારતની વાત કરીએ તો પૂર્વ રાજસ્થાનમાં 10 સપ્ટેમ્બરે, ઉત્તર પ્રદેશમાં 10 અને 11 સપ્ટેમ્બરે, ઉત્તરાખંડમાં 10, 13 અને 14 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ