VIRAL / કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોલીસને આવ્યો ધોની યાદ, ફોટો કર્યો શૅર

UP Police Share Ms Dhoni World Cup Photo For Coronavirus Safety Tips

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં ફેલાઇ રહ્યો છે. ભારત પણ આનાથી બાકાત નથી. આ બિમારીથી અત્યાર સુધી 600 કરતા વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. આ વાયરસના પ્રભાવને કારણે જ ભારતમાં 21 દિવસનું લૉકડાઉન ઘોષિત કરાયુ છે. લોકોને અંદર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ